વિવાદ / VIDEO : RJDએ કહ્યું બિહારના શિક્ષણમંત્રીને 'જન ગણ મન' નથી આવડતું, શબ્દો સાંભળીને દંગ રહી જશો

bihar education minister dr mewalaal choudhary viral video

નીતિશ કુમારના શિક્ષણ મંત્રી ડો. મેવાલાલ ચૌધરીને લઇને RJD સતત નિશાન સાધી રહ્યા છે ત્યારે આજે RJD દ્વારા એક વીડિયો ટ્વીટ કર્યો હતો. જેમાં રાજ્યના શિક્ષણમંત્રી એક કાર્યક્રમમાં રાષ્ટ્રગીત ગાતા નજરે પડી રહ્યા છે પરંતું તે યોગ્ય રીતે ગાઇ શકતા નથી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ