બિહાર / વાયુ પ્રદુષણને પગલે પટનામાં વર્ષ 2021થી આ ઓટો નહીં ચાલે

bihar diesel auto rickshaws to go off patna roads from 2021

બિહારમાં વધતા વાયુ પ્રદુષણને પગલે બિહાર સરકારે ડીઝલથી ચાલતી ઓટો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. બિહાર મંત્રીમંડળની બુધવારે થયેલ બેઠકમાં વર્ષ 2021થી ક્રમબદ્ધ રીતે પટના અને તેની આસપાસના વિસ્તારોમાં ડીઝલથી ચાલતી ઓટો પર પ્રતિબંધ લગાવવાના પ્રસ્તાવને મંજુરી આપવામાં આવી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ