VIRAL / કોંગ્રેસ MLA એ પત્ની સાથે બેડરૂમમાં બનાવ્યો ટિકટૉક વીડિયો, અકાઉન્ટ થઇ ગયું હેક

bihar congress mla sudhir kumar and wife viral video

ધારાસભ્ય બંટી ચૌધરીનું માનીએ તો એમને એમની પત્નીની સાથે ટિકટૉક વીજિયો બનાવ્યો હતો જે પર્સનલ હતો. પરંતુ કોઇક એ એમની પત્નીનું ટિકટોક અકાઉન્ટ હેક કરી લીધું અને એ વીડિયોને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ