ભાઇબંધી / CM નીતિશ કુમારે નિભાવી મિત્રતાઃ સુશીલ મોદીને વિધાન પરિષદમાં આપ્યું આ સૌથી મોટુ પદ

Bihar CM Nitish Kumar Vidhansabha sushil modi

એવું કહેવાય છે કે રાજકારણમાં કોઇ કાયમી દુશ્મન કે દોસ્ત હોતું નથી. પરંતુ બિહારમાં જેડીયુ નેતા અને મુખ્યમંત્રી નીતિશ કુમાર અને પૂર્વ ઉપ મુખ્યમંત્રી એવા ભાજપના દિગ્ગજ નેતા સુશીલ કુમાર મોદી વચ્ચે પાકી મિત્રતા છે. જેનું ઉદાહરણ ભાજપ દ્વારા ઉપ-મુખ્યમંત્રી પદ પર દૂર કર્યા બાદ પણ નીતિશ કુમારે ભાઇબંધી નિભાવતા સુશીલ કુમાર મોદીને પોતાની સાથે રાખી આચાર સમિતિના અધ્યક્ષ બનાવી દીધા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ