દિલ્હી ચૂંટણી / નીતિશ કુમારે અરવિંદ કેજરીવાલની માંગને આપ્યું સમર્થન, દિલ્હીને મળે પૂર્ણ રાજ્યનો દરજ્જો

bihar cm nitish kumar support of demand to full statehood to delhi

બિહારના મુખ્યમંત્રી અને એનડીએના સહયોગી જેડીયૂના પ્રમુખ નીતિશ કુમારે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની વકાલત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિન્દ કેજરીવાલ પણ લાંબા સમયથી આ માંગ કરી રહ્યા છે. નીતિશ કુમારે બુધવારે દિલ્હીના બદરપુરમાં પાર્ટીની રેલી દરમિયાન આ વાત કહી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ