નિવેદન / લાલુ મને ગોળી મારી શકે, બીજું તો શું કરી શકે? RJD સુપ્રીમોને આડે હાથ લેતા CM નીતિશ કેમ આવ્યું બોલ્યાં

bihar cm nitish kumar says lalu yadav can shoot me if he wants

બિહારના CM નીતિશ કુમારે RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને આડે હાથ લીધા હતા અને કહ્યું હતું કે લાલુ તેમને ગોળી મારી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ