BIG NEWS / સ્વતંત્રતા દિવસે બિહારવાસીઓ માટે નીતિશ કુમારની મોટી જાહેરાત: રાજ્યમાં 10 લાખ તો શું, 20 લાખ લોકોને આપીશું રોજગાર

bihar cm nitish kumar say mahagathbandhan government will give 2000000 job

સ્વતંત્રતા દિવસના અવસરે બિહારના પટનામાં ગાંધી મેદાનમાં આયોજીત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સીએમ નીતિશ કુમારે રોજગારને લઈને મોટી જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ