નિવેદન / ઇન્ટરનેટ પર ધમધમતી પોર્ન સાઇટ પર નીતીશ કુમારની વોર્નિંગ, દેશભરમાં મોદી સરકાર બંધ કરે આવી વેબસાઇટ

Bihar CM nitish kumar porn website ban modi government

બિહારના મુખ્યમંત્રી અને કેન્દ્રની NDA ગઠબંધનના સહયોગી નીતીશ કુમારે પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. તેમણે એક સભા સંબોધતા કહ્યું કે, શું તમને યાદ છે કે પોર્ન સાઇટ ચાલે છે. ખબર પડી છે કે તેના પર બધા ખોટા કામ, યુવતિઓ સાથે જે ખોટા કામ થાય છે તેને તેના પર રાખી દે છે જેથી લોકો જુએ અને તેમની માનસિકતા બગડે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ