બેદરકારી / અહીં CM મહાસેતુનું ઉદ્ધાટન કરે તેના થોડા જ કલાકો પહેલા બ્રિજનો અપ્રોચ રોડ ધ્વસ્થ થઈ ગયો

bihar chhapr mega bridge approach road damaged cm nitish kumar inauguration

બિહારમાં પુલનો અપ્રોચ રોડ તુટવાની વધુ એક ઘટના સામે આવી છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના ઉદ્ધાટનની થોડાક જ સમય પહેલા મેગા બ્રિજનો અપ્રોચ રોડ તુટી ગયો છે. છપરામાં બંગરા ઘાટ મહાસેતુનો અપ્રોચ રોડ ધ્વસ્ત થઈ ગયો છે. આ પહેલા પુલનો ખર્ચ 509 કરોડ છે. સીએમ નીતિશ કુમાર આજે તેનું ઉદ્ધાટન કરવાના હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ