વિશેષ / બિહારમાં માસૂમોનાં મોતનું તાંડવ: સરકારની જડતા-સંવેદનહીનતાથી મજબૂર સિસ્ટમ

bihar chamki fever state government

બિહારમાં રહસ્યમય ‘ચમકી તાવ’ એટલે કે ‘એક્યૂટ ઈન્સેફ્લાઈ‌િટસ સિન્ડ્રોમ’ (એઈએસ)ના કારણે છેલ્લા ૧૯ દિવસથી દર ત્રણ કલાકે એક બાળકનું મોત થઈ રહ્યું છે. ખાસ કરીને મુઝફ્ફરપુરમાં મગજના તાવના કારણે બાળકોનાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે અને તેના કારણે દેશભરમાં હાહાકાર મચી ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ