બ્રેકિંગ ન્યુઝ
VTV / bihar cabinet expansion live updates
Last Updated: 12:45 PM, 16 August 2022
ADVERTISEMENT
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના મંત્રીમંડળનો વિસ્તાર થયો છે. રાજ્યપાલ ફાગુ ચૌહાણે સૌથી પહેલા 5 ધારાસભ્યોને મંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. 5-5 મંત્રીઓના ક્રમમાં ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા. આજે 31 ધારાસભ્યોએ શપથ લીધા હતા.
ADVERTISEMENT
#BiharCabinetExpansion | JD(U) MLA Leshi Singh and others take oath as ministers in the Bihar cabinet.
— ANI (@ANI) August 16, 2022
Around 30 MLAs are taking oath today. pic.twitter.com/Le0TWJmYHv
બિહાર મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત 31 મંત્રી હશે. મંગળવારે આ મંત્રીઓના શપથ બાદ ખાલી જગ્યા ભરવામાં આવશે. બિહાર વિધાનસભામાં સત્તા સમાધાન અંતર્ગત સૌથી મોટી પાર્ટી રાજદ પાસે વધારે મંત્રી પદ હશે. તો વળી મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી બીજા નંબર છે.
JDUના આ પાંચ ધારાસભ્યોએ પ્રથમ રાઉન્ડમાં લીધા શપથ
બીજા રાઉન્ડમાં આ ધારાસભ્યોએ લીધા શપથ
ત્રીજા રાઉન્ડમા આ ધારાસભ્યોએ લીધા શપથ
ચોથા રાઉન્ડમા આ ધારાસભ્યોએ લીધા શપથ
પાંચમા રાઉન્ડમાં શપથ
અંતિમ રાઉન્ડમાં છ ધારાસભ્યોએ લીધા શપથ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.