ઘોર બેદરકારી / નવજાતને પ્રસુતા ટ્રેમાં લઈ ભટકતી રહી, પછી જે થયું તે સાંભળી તમે હચમચી જશો

bihar buxar couple kept running with cylinder of oxygen child in the tray no treatment on time minor died

માતા પિતા પોતાના સંતાન માટે કંઈ પણ કરી શકે છે. પણ વારંવાર તંત્રની ઘોર બેદરકારીના કારણે નિરાશા હાથ લાગતી હોય છે. આવી તમને હચમચાવી દેનારી કંપારી ઉઠાવે તેવી ઘટના બિહારના બક્સરની સરકારી હોસ્પિટલમાં સામે આવી છે. જેમાં એક નવજાત બાળકને માતા એક ટ્રે (પ્લેટ)માં રાખીને સારવાર માટે ભટકી રહી છે. તેની બાજુમાં એ નવજાતનો પિતા તેનો ઓક્સિજન સિલેન્ડર ખભે ઉચકીને ફરી રહ્યો છે. અંતે તંત્રની બેદરકારીને લીધે બાળકનો જીવ ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ