દૂર્ઘટના / બિહારઃ ભાગલપુરમાં 100 લોકોથી ભરેલી હોડી પલટી જતાં 5 લોકોના મૃત્યું

bihar boat capsized naugachhia area

બિહારના ભાગલપુરમાં 100 લોકોથી ભરેલી હોડી પલટી ગઇ છે. આ દૂર્ઘટનામાં પ્રાથમિક મળતા અહેવાલ મુજબ 5 લોકોનાં મૃત્યું થયા છે જ્યારે ઘણા લોકો લાપતા થયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ