ગોલમાલ / PM મોદી-MS ધોનીના નામે કૉલેજની પરીક્ષાનું એડમિટ કાર્ડ, યુનિવર્સિટીની ગડબડ સોશ્યલ મીડિયામાં વાયરલ

bihar bjp pm narendra modi cricketer ms dhoni gov phagu chauhan admit cards photo goes viral

બિહારમાં એક યુનિવર્સિટીના એડમિટ કાર્ડ પર ગવર્નર ફાગૂ ચૌહાણ બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના ફોટો જોવા મળ્યાં. આ તસ્વીરો સોશિયલ મીડિયામાં શનિવાર અને રવિવારે વાયરલ થઇ.

બ્રેકિંગ ન્યૂઝ