બિહાર / કોરોના અને જમાતને લઇને BJP નેતાએ કરી વિવાદિત પોસ્ટ તો કરાઈ ધરપકડ

bihar bjp leader arrested over derogatory comment on coronavirus and jammat

કોરોના અને લૉકડાઉનની વચ્ચે સામાજિક સદ્ભાવને લઇને પણ પોલીસ સતત ધ્યાન રાખી રહી છે. બિહારના ડીજીપીનો કડક આદેશ છે લૉકડાઉન દરમિયાન સામાજિક સદ્ભાવને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ