પેન્શન / 60 વર્ષનાં તમામ વૃદ્ધોને પેન્શન આપનાર આ છે દેશનું પ્રથમ રાજ્ય

Bihar becomes the first state to give pension to all elderly of the 60 years

તમને જણાવી દઇએ કે અન્ય રાજ્યોમાં વૃદ્ધાવસ્થા પેન્શન માત્ર બીપીએલ પરિવારો, એસ/એસટી, વિધવા મહિલાઓ અને વિકલાંગોને મળે છે. જો કે બિહારમાં દરેક પુરૂષ અથવા મહિલા કે જેની ઉંમર 60 અથવા તો તેનાંથી ઉપર છે અને તેને રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારથી અત્યાર સુધી પેન્શન ન હોતુ મળતુ તો તેઓ મુખ્યમંત્રી વૃદ્ધજન પેન્શન યોજના અંતર્ગત પેન્શનાં હકદાર થશે.

બ્રેકિંગ ન્યૂઝ