રાજકારણ / મોટું એલાન: નીતીશ કુમારે ભાવુક થઇને કહ્યું- 'આ મારી છેલ્લી ચૂંટણી', જાણો આ જાહેરાતનો મતલબ શું?

Bihar assembly elections CM nitish kumar declares last elections

બિહારમાં વિધાનસભા ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે મુખ્યમંત્રી નીતીશ કુમારે મોટું એલાન કર્યું છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે પૂર્ણીયામાં જનસભાને સંબોધિત કરતા કહ્યું કે જાણી લેજો આજે ચૂંટણીનો છેલ્લો દિવસ છે, અને પરમદિવસે પચૂંટણી છે. આ મારી છેલ્લી ચૂંટણી છે. અંત ભલા તો સબ ભલા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ