વિધાનસભા ચૂંટણી / બિહાર ચૂંટણીને લઇને ભાજપ-JDU વચ્ચે બેઠકોની થઇ વહેંચણી, જાણો કોણ કેટલી બેઠકો પરથી લડશે

Bihar assembly elections 2020 seats distribution nda bjp jdu

બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDAમાં બેઠકોની વહેંચણી થઇ ગઇ છે. 243 બેઠકોવાળી બિહાર વિધાનસભાની 115 બેઠકો પર JDU લડશે, તો ભાજપ 112 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારશે. જોકે, આની સત્તાવાર જાહેરાત બાકી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ