ચૂંટણી / બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-જેડીયૂ વચ્ચે થઇ શકે છે આ ફોર્મ્યૂલા

bihar assembly elections 2020 nda bjp jdu 50 50 seat

બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખોના એલાન બાદ પણ NDAમાં બેઠકોની વહેંચણીના મુદ્દો ઉકેલ્યો નથી. સૂત્રોનું માનીએ તો ભાજપ અને જેડીયૂ(જનતા દળ યૂનાઇટેડ)માં આ વાતને લઇને નુરા રેસલિંગ ચાલી રહી છે કે કઇ પાર્ટી વધુમાં વધુ બેઠકો પોતાના ખાતામાં કરી શકે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ