બિહાર વિધાનસભા ચૂંટણી / આ યુવતી છે બિહારના મુખ્યમંત્રીની ઉમેદવાર, પોતાની પાર્ટીના ઉમેદવારનું લિસ્ટ પણ જાહેર કરી દીધું

bihar assembly election plurals party of pushpam priya chaudhary has announced of 26 candidates first list for second phase...

બિહારમાં જાતિવાદની રાજનીતિ ખતમ કરવા, બદલાવ અને વિકાસની આશાને લઈને બિહાર વિધાનસભા 2020 પહેલાં પણ નવગઠિત પ્લૂરલ્સ પાર્ટી અને મુખ્યમંત્રી પદની ઉમેદવાર પુષ્પમ પ્રિયા ચૌધરીએ બીજા તબક્કાની ચૂંટણી માટે પોતાના નામની જાહેરાત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ