ચૂંટણી / બિહાર : દિગ્ગજ અભિનેતાના પુત્રને કોંગ્રેસે આપી ટિકિટ, શરદ યાદવની પુત્રીની પણ એન્ટ્રી

bihar assembly election congress candidate

બિહાર વિધાનસભા ચૂંટણીમાં મોટા નેતાઓના દિકરા-દિકરીઓ તેમજ સંબંધીઓને ટિકિટ મળવાનો હજુ પણ જોવા મળી રહ્યું છે. જેમાં નવું નામ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા શત્રુધ્ન સિંહાના દિકરા લવ સિંહાનું જોડાયું છે. કોંગ્રેસે શત્રુધ્ન સિંહાના દિકરા લવ સિંહાને  બાંકીપુર વિધાનસભા બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. બાંકીપુરથી લવ સિંહા સામે પ્યૂરલ્સ પાર્ટીની પ્રિયા ચૂંટણી લડી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ