બિપોરજોય અપડેટ / બિપોરજોય વાવાઝોડાના લેન્ડફોલની દિશાને લઈ સૌથી મોટું અપડેટ, પોરબંદરના દરિયાકાંઠેથી વાવાઝોડું 570 કિમી દૂર, વરસાદ પડવાનું શરૂ

Biggest update on cyclone Biporjoy landfall direction, storm 570 km off Porbandar coast, rain starts

બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગ તેમજ અંબાલાલ પટેલ દ્વારા અનેક આગાહીએ કરવામાં આવી છે. ત્યારે હવે વાવાઝોડું ગુજરાતનાં દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે.  ત્યારે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધતા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.  

બ્રેકિંગ ન્યૂઝ