ટેલિવૂડ / તારક મહેતામાં દયાબેનની એન્ટ્રીને લઈને આવ્યો નવો ટ્વિસ્ટ, શું દયાની માઁ શોમાં આવશે!

Biggest twist Tarak Mehta Actors raise objection for Disha entry in show

'તારક મહેતા કા ઉલ્ટા' ખૂબ જ લોકપ્રિય છે અને તેમાં નવા-નવા ટ્વિસ્ટ પણ આવતા રહે છે. પણ હાલ સીરિયલમાં દિશા વાકાણીની વાપસીને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. દિશા વાકાણી ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા'માં ક્યારે કમબેક કરશે તેને લઈને હજી સુધી મિસ્ટ્રી બરકરાર છે. દિશા વાકાણી છેલ્લાં બે વર્ષથી શોમાંથી ગાયબ છે. જોકે, એક નાનકડા સીન માટે દિશાએ શૂટિંગ કર્યું હતું, પરંતુ તે શોમાં ફુલ ફ્લેજ ક્યારે કમબેક કરશે તે અંગે હાલ કંઈ જ નક્કી નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ