કાર્યવાહી / ગાંધીનગર સીરીયલ રેપીસ્ટ કિલર કેસ અને પાંડેસરાની બાળકીના દુષ્કર્મ-હત્યા કેસ મામલે સૌથી મોટા સમાચાર

Biggest news in Gandhinagar serial rapist killer case and Pandesara girl's rape-murder case

સુરત-ગાંધીનગરની બાળકીઓના અપહરણ દુષ્કર્મ,હત્યા કેસમાં માત્ર અઠવાડિયામાં જ ચાર્જશીટ ફાઇલ કરતી પોલીસ. દિવાળી પરની આ ઘટનાઓમાં ચોતરફ્થી વરસ્યો હતો ફિટકાર. પોલીસની પ્રશંસનીય કામગીરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ