રાજકોટ / દેવાયત ખવડને આજે ન મળી રાહત: મારામારીના કેસમાં આગોતરા જામીન પર જુઓ શું થયું

Biggest news in devayat khavad case

લોકસાહિત્યકાર દેવાયત ખવડે કરેલી આગોતરા જામીન અરજીની સુનાવણી આજે ટળી છે. આગામી 17 ડિસેમ્બરે દેવાયતની આગોતરા અરજી પર સુનાવણી યોજાશે.

બ્રેકિંગ ન્યૂઝ