બીજા તબક્કાના મતદાનમાં બાકી સમય

14
Hours
49
Minutes

1:00 વાગ્યા સુધીમાં

29 % મતદાન નોંધાયું 

ગુજરાત ચૂંટણી 2022: સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લામાં 33% મતદાન. સૌથી ઓછુ મહિસાગર,વડોદરા, અમદાવાદ જિલ્લામાં 27% મતદાન

BIG BREAKING / અલ્પેશ ઠાકોરને લઈને સૌથી મોટા સમાચાર: CR પાટીલે શુભેચ્છા સાથે આપ્યા મોટા સંકેત, રાજકારણ ગરમાયું

Biggest news about Alpesh Thakor

ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે અલ્પેશ ઠાકોરના ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. તેમણે જણાવ્યું કે, અલ્પેશ ઠાકોર ચૂંટણી લડશે અને જીતશે એવો અમને વિશ્વાસ છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ