Coronavirus / કોરોના કરતા પણ વધુ ખતરનાક છે તેની અફવાઓ, જાણો અને ગભરાશો નહીં

Biggest Myths About Coronavirus

ચીનથી ફેલાયેલા લોકોના મનમાં કેટલાય સવાલ ઉભા થઇ રહ્યા છે કે, તે ઝડપથી પ્રસરી રહ્યો છે. જે ગતિથી તે વાયરસ ફેલાઇ રહ્યો છે તેનાથી ખુબ જ ઝડપથી તેનો ભય અને અફવા ફેલાઇ રહી છે. સોશિયલ મીડિયા પર તેના ઇલાજ અને લક્ષણોને લઇને કેટલીય ભ્રામક જાણકારીઓ ફેલાઇ રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ