નુકસાન / વિશ્વને નકલી ચીજો પધરાવતા ચીનમાં એવી ઘટના બની કે જાણીને ખુશ થઇ જશો

biggest gold fraud in china

સમગ્ર વિશ્વમાં ચીન પોતાની નકલી ચીજવસ્તુઓ માટે જાણીતું છે. પણ હવે ચીનની જ એક કંપનીએ ચીનને કરોડોનો ચૂનો ચોપડ્યો છે. ચીનમાં ગોલ્ડ રિઝર્વનું 4 ટકા સોનુ એટલે કે 83 ટન સોનુ નકલી છે.

બ્રેકિંગ ન્યૂઝ