કાર્યવાહી / રાજકોટમાં નકલી નોટો ઘુસાડવાના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ, 10થી 12 પેઢીમાંથી 35 લાખ ઘુસાડ્યા, 7ની અટકાયત

Biggest fake currency scam busted in Rajkot, Rs 35 lakh smuggled from 10 to 12 firms, 7 arrested

રાજકોટ પંથકમાં આંગડિયા પેઢીમાં નકલી નોટ જમાં કરાવી જે તે સ્થળેથી અસલી નોટ મેળવતા હોવાનું ખૂલ્યું, અત્યાર સુધી 10 થી 12 પેઢી મારફતે અંદાજીત 35 લાખ ઘુસાડ્યાની માહીતી 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ