ડિસ્કાઉન્ટ / દિવાળી પહેલા મનગમતી ગાડીનું સપનું થશે સાકાર, આ SUV પર મળી રહ્યું છે 1.05 લાખની છૂટ

biggest discount on affordable suvs renault kiger is available at a discount of up to 1 05 lakhs

જો તમે તહેવારોની સિઝન અથવા દિવાળી વખતે એક નવી એસયૂવી ખરીદવાનું વિચારી રહ્યાં છો અને બજેટ ઓછું છે, તો તમારી પાસે ઉત્તમ તક છે. ફ્રેન્ચ કાર નિર્માતા કંપની Renault પોતાની સસ્તી એસયુવી પર 1 લાખથી પણ વધુના ડિસ્કાઉન્ટ આપી ખરીદવાની તક આપી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ