વડોદરા / Video: આસોજ ગામમાંથી 11 ફૂટ લાંબા અને 400 કિલોના મહાકાય મગરને 2 કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરાયો

biggest crocodile rescue residential areas aasoj villages Vadodara

ગુજરાતમાં વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીએ મગરોનું ઘર કહેવાય છે. શહેરની વસ્તી સાથે વન્યપ્રાણી જીવો રહેતા હોય તેવુ જવલ્લે જ જોવા મળતું હોય છે. ચોમાસા દરમિયાન વડોદરામાં નદીમાં પાણી આવતા મગર રોડ ઉપર ઉતરી આવતા હોય છે. ત્યારે આજે આસોજ-પીલોલ ગામના નાળામાં 11 ફૂટ લાંબો મગર પડ્યો હતો. 2 કલાકની જહેમત બાદ મગરને બહાર કઢાયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ