બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / બિગ બોસની હસીનાનો બોલ્ડ અંદાજ જોઈ ફેન્સ ઘાયલ, જુઓ હોટ તસવીરો

photo-story

11 ફોટો ગેલેરી

મનોરંજન / બિગ બોસની હસીનાનો બોલ્ડ અંદાજ જોઈ ફેન્સ ઘાયલ, જુઓ હોટ તસવીરો

Last Updated: 07:14 PM, 15 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Ex Bigg Boss Actress pictures went viral on social media: બિગ બોસની એક્સ કંટેસ્ટેટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં એક્ટ્રેસની સ્ટાઈલ જોઈને તમે પણ દિલ હારી બેસશો. (Photo: isonaliraut/Insta)

1/11

photoStories-logo

1. લુક્સને કારણે ઘણી ચર્ચામાં

બિગ બોસ 18નું આગાજ થઇ ચુક્યુ છે. અને હંમેશની જેમ આ શો ફરી એકવાર ચર્ચામાં છે. પરંતુ આ દરમિયાન બિગ બોસની એક ભૂતપૂર્વ સ્પર્ધક તેના લુક્સને કારણે ઘણી ચર્ચામાં છે.(Photo: isonaliraut/Insta)

આ તસવીર શેર કરો

logo logo logo

2/11

photoStories-logo

2. બિગ બોસ 8 માં જોવા મળેલી

અમે બિગ બોસ 8 માં જોવા મળેલી એક્સ સ્પર્ધક સોનાલી રાઉત વિશે વાત કરી રહ્યા છીએ, જે ઘણીવાર તેની ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે છે.(Photo: isonaliraut/Insta)

આ તસવીર શેર કરો

logo logo logo

3/11

photoStories-logo

3. અભિનય કરતાં તેના લુક માટે વધુ ચર્ચામાં

અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના અભિનય કરતાં તેના લુક માટે વધુ ચર્ચામાં રહે છે. (Photo: isonaliraut/Insta)

આ તસવીર શેર કરો

logo logo logo

4/11

photoStories-logo

4. તસવીરો શેર કરી

સોનાલી રાઉતે સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે તેની સુંદરતાથી બિજલી ગીરાવતી જોવા મળી રહી છે. (Photo: isonaliraut/Insta)

આ તસવીર શેર કરો

logo logo logo

5/11

photoStories-logo

5. ગુલાબી બ્રા અને બ્લેક ટ્રાઉઝર

આ ગુલાબી બ્રા અને બ્લેક ટ્રાઉઝરમાં અભિનેત્રી પોતાની સ્ટાઈલથી તેના ચાહકોને ઘાયલ કરતી જોવા મળી હતી. (Photo: isonaliraut/Insta)

આ તસવીર શેર કરો

logo logo logo

6/11

photoStories-logo

6. બિકીની લુકમાં તસવીરો

સોનાલી રાઉત અવારનવાર સોશિયલ મીડિયા પર તેના બિકીની લુકમાં તસવીરો શેર કરતી રહે છે. (Photo: isonaliraut/Insta)

આ તસવીર શેર કરો

logo logo logo

7/11

photoStories-logo

7. બ્લેક બિકીનીમાં

આ બ્લેક બિકીનીમાં પણ એક્ટ્રેસ કોઈ ઓછી તબાહી મચાવી રહી નથી. ચાહકોને ઘાયલ કરી રહી છે. (Photo: isonaliraut/Insta)

આ તસવીર શેર કરો

logo logo logo

8/11

photoStories-logo

8. અદાકાર એક કરતા એક કિલર પોઝ

આમાં અદાકાર એક કરતા એક કિલર પોઝ આપતી જોવા મળી હતી. સોનાલી રાવત સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે. (Photo: isonaliraut/Insta)

આ તસવીર શેર કરો

logo logo logo

9/11

photoStories-logo

9. આકર્ષક લાગી

આ વચ્ચે લૂકની વાત કરીએ તો સોનલ રાઉત આકર્ષક લાગી રહી છે. (Photo: isonaliraut/Insta)

આ તસવીર શેર કરો

logo logo logo

10/11

photoStories-logo

10. સોનાલી રાઉતના આ લુક્સ

સોનાલી રાઉતના આ લુક્સ પર ચાહકો પણ પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. અભિનેત્રી તેના લુકના કારણે દરરોજ હેડલાઇન્સમાં રહે છે. (Photo: isonaliraut/Insta)

આ તસવીર શેર કરો

logo logo logo

11/11

photoStories-logo

11. કિલર લૂક

સોનાલી રાઉતના કિલર લૂક જોવા મળી રહ્યો છે. (Photo: isonaliraut/Insta)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Sonali Raut Bigg Boss BOLLYWOOD

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ