બદલાવ / બિગ બૉસમાં થયો બદલાવ, સલમાન ખાનની જગ્યાએ આ વ્યકિત કરશે શો હોસ્ટ, જાણો કારણ

 Bigg Boss season 13 Rohit Shetty Replace Salman Khan In Weekend Ka Vaar

બિગ બૉસના ફેન્સ માટે એક ખરાબ સમાચાર છે, શોનો હોસ્ટ સલમાન ખાન આ અઠવાડિયે 'વીકેન્ડ કા વાર' માં જોવા નહી મળે. આ સમાચાર સલમાનના ફેન્સને નાખુશ કરી દેશે.'વીકેન્ડ કા વાર' માટે સલમાનના રિપ્લેસમેન્ટની પણ પસંદગી કરી દેવામાં આવી છે.  'વીકેન્ડ કા વાર' બોલિવૂડ ફિલ્મમેકર રોહિત શેટ્ટી હોસ્ટ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ