દેવું / કરોડો કમાનારા સલમાન ખાન પર છે આટલી રકમનું દેવું, કિંમત જાણીને નહીં આવે વિશ્વાસ!

bigg boss salman khan owes money to cycle mechanic umang 2020

સલમાન ખાન દેશના સૌથી વધુ રૂપિયા કમાનારા સેલિબ્રિટીમાંના એક છે. આ સાથે જ આ સુપર સ્ટાર અનેક લોકોના દિલ પર રાજ કરી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે તેમની ઉપર પણ દેવું છે. તેઓએ એક સાયકલ મિકેનિકને 1.25 રૂપિયા આપ્યા નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ