મનોરંજન / 'બિગ બૉસ' OTT વિનરના ફેન્સ માટે ખુશખબર, આ ફિલ્મ દ્વારા દિવ્યા અગ્રવાલ કરશે બોલિવુડમાં એન્ટ્રી

bigg boss ott winner fame divya agarwal to make her debut in bollywood

સુંદર અભિનેત્રી દિવ્યા અગ્રવાલ પોતાના બોલીવુડ ડેબ્યુ માટે તૈયાર છે. આની પહેલા દિવ્યા ઘણા મ્યુઝિક સિંગર અને વીડિયોમાં દેખાઈ છે. દિવ્યા અગ્રવાલના ગીતને હંમેશા દર્શકો તરફથી વધુ પ્રેમ મળ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ