બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / બિગ બોસ ઓટીટી સિઝન 3 ગ્રાન્ડ ફિનાલે ક્યાં અને ક્યારે જોઈ શકાશે, વિનરને મળશે લાખો રૂપિયા
Last Updated: 07:05 PM, 2 August 2024
વર્તમાનમાં જોવા જઈએ તો TV સિરિયલ કરતાં પણ લોકોને OTT પ્લેટફોર્મ જોવું ખૂબ જ પસંદ છે. ત્યારે OTTમાં પણ આજે Bigg Boss season 3 ફિનાલે ચાલી રહ્યું છે. ફિનાલેના 5 ફાઇનલિસ્ટ Bigg Bossને મળી ગયા છે. જે જોવાં માટે દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને એ પણ પ્રશ્ન થાય કે કોણ જીતશે ફિનાલે? કોણ લઇ જશે ટ્રોફી? જે આજના એપિસોડમાં જોવા મળશે. રહી વાત કે આ ક્યાં અને ક્યારે જોઈ શકાશે.
ADVERTISEMENT
Tune in to the #BiggBossOTT3 24 hrs Live Channel streaming exclusively on JioCinema Premium.
— Bigg Boss (@BiggBoss) July 24, 2024
pic.twitter.com/NMr55frcVd
ADVERTISEMENT
તમે જો Bigg Boss OTT જોતાં હશો તો તમને ખબર જ હશે કે 2 ઓગસ્ટે ફિનાલે છે, હા તે આજે જ છે. આ એપિસોડમાં ઘણા બદલાવ કર્યા છે જેમાંથી એક મોટો બદલાવ સમય અને તારીખને લઈ કરાયો છે, જે એપિસોડ રવિવારે હતો તે હવે શુક્રવારે કરવામાં આવ્યો છે. આજનો એપિસોડ છેલ્લો હોવાથી આ એપિસોડમાં ખૂબ ધમાલ જોવા મળશે.
Bigg Bossનો ફિનાલે Jio Cinema પર જોઈ શકાશે. Jio Cinema પર તમે પૂરો એપિસોડ એક સાથે જોઈ શકો છો, એપિસોડ સાથે લાઈવ પણ ચાલુ રહે છે. તમારે લાઇવ અથવા એપિસોડ બંનેમાં જે જોવું હોય તે અહી જોઈ શકશો.
Just one more step towards the trophy, are you guys excited?
— JioCinema (@JioCinema) August 2, 2024
Dekhiye #BiggBossOTT3 ka Grand Finale aaj raat, 9 baje.
Streaming exclusively on JioCinema Premium.@SANAKHAN_93 @saiketanrao @RanvirShorey #KritikaMalik @NaezyOfficial70 #BBOTT3onJioCinema #BBOTT3 #BiggBoss… pic.twitter.com/GsOaZEZ11J
રણવીર શૌરી
સાઈ કેતન રાવ
નૈજી
સન મકબૂલ
કૃતિકા મલિક
વધુ વાંચો: અજય દેવગન-તબ્બુની જોડી કરશે કમાલ? જાણો કેવી છે 'ઔરો મેં કહા દમ થા' ફિલ્મ
Bigg Boss આ પાંચમાંથી કોઈ પણ જીતે છે તો તેને ટ્રોફી તો મળશે જ પણ તેની સાથે 25 લાખ રૂપિયા મળશે. આ સિઝનમાં જીતનારની રકમ વિશે કન્ટેસ્ટ વાત કરતાં જોવા મળ્યા છે. રણવીર શૌરીએ કહ્યું હતું કે તેમની માટે ટ્રોફી કરતાં વધારે મહત્વ પૈસાનું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.