બિગ બોસ ઓટીટી 3માં અરમાન મલિક તેની પત્નીઓ પાયલ મલિક અને કૃતિકા સાથે આવ્યો હતો. કૃતિકાએ ટોપ 5માં પોતાનું સ્થાન બનાવ્યું છે. (PHOTO: instagram./kritika_malik_9)
Share
1/6
1. કૃતિકા મલિક ચર્ચામાં
બિગ બોસ OTT 3ની સફર હવે પૂરી થઈ ગઈ છે. સના મકબૂલ આ શોની વિનર બની છે. આ શોમાં મલિક પરિવાર સના કરતાં પણ વધુ ચર્ચામાં હતો. અરમાન મલિક તેની બે પત્નીઓ પાયલ અને કૃતિકા સાથે શોમાં પહોંચ્યો હતો.
આ તસવીર શેર કરો
2/6
2. બિગ બોસ OTT સ્પર્ધક કૃતિકા મલિક
કૃતિકા મલિકને લઈને શોમાં ઘણો હોબાળો થયો હતો. કૃતિકા પર ટિપ્પણી કરવાને લઈને વિશાલ પાંડે અને અરમાન વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો.
આ તસવીર શેર કરો
3/6
3. વિશાલે કૃતિક પર કોમેન્ટ કરી
વિશાલ અને અરમાન વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે અરમાને તેને થપ્પડ મારી દીધી.
આ તસવીર શેર કરો
4/6
4. જીમના વસ્ત્રો પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નો
વિશાલ પર કૃતિકાના કપડાં, ખાસ કરીને તેના જિમના વસ્ત્રો પર ટિપ્પણી કરવાનો આરોપ છે, જેના કારણે ઘણો હોબાળો થયો હતો.
આ તસવીર શેર કરો
5/6
5. કૃતિકા બોલ્ડ અંદાજ
કૃતિકા રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે. તેના ઇન્સ્ટાગ્રામ પર તમને તેની હોટ અને સિઝલિંગ તસવીરો જોવા મળે છે.
આ તસવીર શેર કરો
6/6
6. સોશિયલ મીડિયા પર સક્રિય
કૃતિકા અવારનવાર પોતાની તસવીરો ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. બિગ બોસ ઓટીટી 3 પછી, કૃતિકા મલિક હવે બિગ બોસ 18 માં જવાની ચર્ચા છે.
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
hot and sexy photos
Bigg Boss OTT 3
kritika malik
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.