બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / લગ્નના તાંતણે બંધાઈ 'બિગ બોસ OTT 3'ની સના, શેર કરી સુંદર તસવીરો, પતિનું મોઢું છુપાવ્યું

photo-story

4 ફોટો ગેલેરી

PHOTOS / લગ્નના તાંતણે બંધાઈ 'બિગ બોસ OTT 3'ની સના, શેર કરી સુંદર તસવીરો, પતિનું મોઢું છુપાવ્યું

Last Updated: 11:34 PM, 4 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Sana Sultan Marriage : ટીવી અભિનેત્રીએ ફોટો શેર કરતાં કહ્યુ, અમે મુસ્લિમ ધર્મના પવિત્ર સ્થળ મદીનામાં નિકાહ કર્યા, જોકે તેણે તેના પતિનો ચહેરો બતાવ્યો ન હતો

1/4

photoStories-logo

1. ટીવી અભિનેત્રી સના સુલતાને લગ્ન કર્યા

Sana Sultan Marriage : 'Big Boss OTT 3' થી ચર્ચામાં આવેલી ટીવી અભિનેત્રી સના સુલતાને લગ્ન કરી લીધા છે. વાસ્તવમાં સના સુલતાને સોશ્યિલ મીડિયા પર તેમના નિકાહની તસવીરો શેર કરતાં દરેક લોકો દંગ રહી ગયા હતા. અભિનેત્રીએ તસવીરો શેર કરીને જણાવ્યું કે, તેણે મુસ્લિમ ધર્મના પવિત્ર સ્થળ મદીનામાં નિકાહ કર્યા છે અને તેના પતિનું નામ મોહમ્મદ વાજિદ ખાન છે. જોકે તેણે તેના પતિનો ચહેરો બતાવ્યો ન હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. સફેદ રંગના શરારા પહેરેલી જોવા મળી સના

સોશિયલ મીડિયામાં સામે આવેલી તસવીરોમાં સના પરંપરાગત સફેદ શરારા પહેરેલી જોવા મળે છે. તે દુલ્હનના પોશાકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. જ્યારથી તેણે આ ખુશખબર આપી છે ત્યારથી તેને અભિનંદન પાઠવતા લોકોની કતાર લાગી ગઈ છે. અરબાઝ ખાનની પત્ની શુરા ખાન, મુનિષા ખટવાની, પૌલોમી પોલો દાસ વગેરે પોસ્ટ પર કોમેન્ટ કરીને તેને અભિનંદન આપી રહ્યાં છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. પતિને વિટામિન કહ્યું W

સનાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, મને એ કહેતા ખૂબ જ આનંદ થાય છે કે મને સૌથી પવિત્ર સ્થળ મદીનામાં લગ્ન કરવાનો લહાવો મળ્યો. વાજિદ જી, મેં મારા વિટામીન W સાથે લગ્ન કર્યા છે. મિત્ર બનવાથી લઈને સાથી બનવા સુધીની અમારી આ સફર પ્રેમ, ધૈર્ય અને વિશ્વાસનો પુરાવો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. અમે અમારા સંબંધોને પવિત્ર રાખ્યા

સનાએ આગળ લખ્યું, 'સૌથી ખુશીની વાત એ છે કે અમે અમારા સંબંધોને પવિત્ર રાખ્યા - હલાલ, અમે એવા સમયે મળ્યા જ્યારે અમને જીવનસાથીની જરૂર હતી. અમારું સપનું સિમ્પલ લોન્ચ કરવાનું હતું જે આજે પૂરું થયું છે. અમે મદીનાના શાંત આકાશ નીચે અમારા પ્રિયજનોની હાજરીમાં જીવનભર સાથે રહેવાની આ સુંદર સફર શરૂ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Sana Sultan Bigg Boss OTT 3 Nikah

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ