મનોરંજન / TRP માટે બિગ બોસે તમામ હદ કરી પાર, જનતા સાથે સેલેબ્સ પણ ગુસ્સામાં

Bigg Boss crosses all boundaries for TRP, even celebs angry with the masses

બિગબોસ-14માં સોમવારે ઇમ્યૂનિટી સ્ટેન લેવા માટે એક ટાસ્ક આપવામાં આવ્યો હતો. આ ટાસ્કમાં સ્ટોન લેવા માટે કન્ટેસ્ટન્ટ્સને પોતાના ડીપ અને ડાર્ક સિક્રેટ કહેવાના હતા, જે બાદ ઘરના લોકો નક્કી કરશે કે કોનું સિક્રેટ વધારે દર્દનાક હતું. આ ટાસ્કને કારણે બિગબોસને ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. જનતા અને સેલેબ્સનું માનવું છે કે આ ટાસ્ક યોગ્ય ન હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ