બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 50 કે 100 નહીં 400 જોડી કપડાં લઈને આવી બિગ બોસની હોટ સ્પર્ધક, એન્ટ્રી જોતાં ચાહકો થયા લટ્ટુ

photo-story

5 ફોટો ગેલેરી

બિગ બોસ 18 / 50 કે 100 નહીં 400 જોડી કપડાં લઈને આવી બિગ બોસની હોટ સ્પર્ધક, એન્ટ્રી જોતાં ચાહકો થયા લટ્ટુ

Last Updated: 11:57 PM, 6 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બિગ બોસના ઘરમાં હિના ખાન (બિગ બોસ 11) નું સ્ટાઇલ સ્ટેટમેન્ટ હોય, પ્રિયંકા ચહર ચૌધરી (બિગ બોસ 16) નું ઈયરિંગ્સ કલેક્શન હોય કે પછી 200 કપડાં સાથે શોમાં અંકિતા લોખંડે (બિગ બોસ 17)ની એન્ટ્રી હતી, તે જ રીતે આ સિઝનમાં પણ એક આભીનેત્રી 400 જોડી લઈને એન્ટ્રી કરી છે.

1/5

photoStories-logo

1. બિગ બોસ 18

બિગ બોસ 18 ના ઘરમાં એક હોટ ટીવી અભિનેત્રીની એન્ટ્રી થઈ છે . મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એક્ટ્રેસ બિગ બોસના ઘરમાં સો-બસો નહીં પરંતુ 400 જોડી કપડાં લઈને ગઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 'પિશાચીની' અને 'દિવ્ય દ્રષ્ટિ'

આ અભિનેત્રી છે નાયરા બેનર્જી. 'પિશાચીની' અને 'દિવ્ય દ્રષ્ટિ' જેવી સિરિયલોથી નાના પડદા પર પોતાનું નામ બનાવનારી નાયરા બિગ બોસની સૌથી વધુ ડિમાન્ડિંગ સ્પર્ધકોમાંથી એક છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. નાયરા સીતા બનવા જઈ રહી હતી

37 વર્ષની નાયરા બેનર્જીએ પોતાના કરિયરની શરૂઆત શો કાદમ્બરીથી કરી હતી. ડાયરેક્ટર જી વી ઐય્યરે તેમને અભિનય ક્ષેત્રે લાવ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ફિલ્મ બંધ થઈ ગઈ

તે રામાયણથી પ્રેરિત ફિલ્મમાં નાયરાને સીતા તરીકે કાસ્ટ કરવાની હતી, પરંતુ ડાયરેક્ટર જી વી અય્યરનું અવસાન થવાને કારણે તે બની શકે તે પહેલાં જ ફિલ્મ બંધ થઈ ગઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ઈમરાન હાશ્મી સાથે કામ કર્યું

તેણે ઇમરાન હાશ્મીની ફિલ્મ અઝહરમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. ટીવી શો 'દિવ્ય દૃષ્ટિ'થી તેને ઓળખ મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Bigg Boss 18 Nyra Banerji
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ