વર્તમાન સંયમ લોકો ટીવી સીરીયલ કરતા પણ વધારે રીયાલીટી શો જોવાનું પસંદ કરે છે. એમાં પણ બીગ બોસ સૌથી વધારે લોકપ્રિય રીયાલીટી શો છે. હવે તેની 18મી સીઝન શરુ થવાની છે જેને લઈને ફેન્સ ખૂબ ઉત્સાહમાં છે. જાણો કોણ-કોણ હશે બીગ બોસ 18માં.
Share
1/6
1. બીગ બોસ 18
હાલ દરેક લોકોનું ધ્યાન બિગ બોસના નવા સિઝનમાં સામેલ થનાર કન્ટેસ્ટન્ટ્સ પર છે. આ સમય દરમિયાન અમુક સ્ટાર્સના નામ બહાર આવ્યા છે.
આ તસવીર શેર કરો
2/6
2. ધીરજ ધુપર
આ લીસ્ટમાં ટીવી એક્ટર ધીરજ ધુપરનું નામ સૌથી મોખરે છે. એટલું જ નહી પણ ઘણી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સિઝનનો સૌથી મોંઘા કન્ટેસ્ટન્ટ પણ હોઈ શકે છે.
આ તસવીર શેર કરો
3/6
3. નયા શર્મા
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નિયા શર્માને આ સીઝન માટે ફાઈનલ કરવામાં આવી છે. જો કે હજુ સુધી કોઈ ચોક્કસ લિસ્ટ બહાર આવ્યું નથી.
આ તસવીર શેર કરો
4/6
4. અર્જુન બિજલાની
બીગ બોસ 18 માટે અર્જુન બિજલાનીનું પણ નામ બહાર આવ્યું છે. આમ તો હકીકતમાં કોઈ કન્ફોર્મ લિસ્ટની જાહેરાત નથી થઇ.
આ તસવીર શેર કરો
5/6
5. ટીવી એક્ટર્સ
આ સિવાય ટીવી એક્ટર કરણ પટેલ અને શોએબ ઈબ્રાહીમનું નામ બહાર આવ્યું છે.
આ તસવીર શેર કરો
6/6
6. 18 કન્ટેસ્ટન્ટ્સ
રિપોર્ટ્સ અનુસાર આ સિઝનમાં કુલ 18 કન્ટેસ્ટન્ટ્સ રહેશે. જેમાં ઇશા કોપ્પીકર, સહાયની અહુજા, ગુરુચરણ સિંહ, સમીરા રેડ્ડી, સુરભી જ્યોતિ અને પૂજા શર્માનું નામ પણ છે.
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
Bigg Boss 18
Bigg Boss Update
Bigg Boss Contestants List
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.