બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / bigg boss 17 salman khan suggests munawar faruqui to whom for long drive in new car

Bigg Boss 17 / બિગ બોસ વિનર મુનવ્વર ફારૂકી કોને લઈ જશે લોંગ ડ્રાઈવ પર? સલમાન ખાને સજેસ્ટ કર્યું આ નામ

Manisha Jogi

Last Updated: 08:52 AM, 29 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિગ બોસ 17ના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. મુનવ્વર ક્રેટામાં લોન્ગ ડ્રાઈવ પર કોને લઈ જશે, તે અંગે સલમાન ખાને મુનવ્વરને સજેશન પણ આપ્યું છે.

  • બિગ બોસ 17ના વિજેતાની જાહેરાત
  • મુનવ્વર કોને લોન્ગ ડ્રાઈવ પર લઈ જશે
  • સલમાન ખાને આપ્યું સજેશન

બિગ બોસ 17ના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. મુનવ્વર ફારૂકીએ બિગ બોસ 17નો ખિતાબ જીતી લીધો છે. મુનવ્વરનો 28 જાન્યુઆરીના રોજ જન્મદિવસ હતો અને મુનવ્વરે જન્મદિવસે બિગ બોસ 17ની ટ્રોફી જીતી લીધી છે. મુનવ્વરને બિગ બોસ ટ્રોફીની સાથે 50 લાખ રોકડની કેશ પ્રાઈઝ અને હ્યુન્ડાઈની નવી ક્રેટા પણ મળી છે. આ ક્રેટામાં મુનવ્વર કોને લોન્ગ ડ્રાઈવ પર લઈ જશે, તે અંગે સલમાન ખાને મુનવ્વરને સજેશન પણ આપ્યું છે. 

મુનવ્વર ફારૂકીએ બિગ બોસ 17ની ટ્રોફી જીતી લીધી છે અને અભિષેક કુમાર રનર અપ રહ્યા છે. અભિષેક કુમાર અને મુનવ્વર ફારૂકી એક સારા મિત્ર હતા. અભિષેક કુમારે મુનવ્વર ફારૂકીને ખરાબ સમયમાં સાચવ્યા હતા. 

મુનવ્વર ફારૂકીએ ક્રેટા જીતી
મુનવ્વર ફારૂકીને બિગ બોસ ટ્રોફીની સાથે કાર મળી તો સલમાન ખાને સવાલ પૂછ્યો હતો કે, તે આ ગાડીમાં કોને લોન્ગ ડ્રાઈવ પર લઈ જશે. સલમાન ખાને મુનવ્વરને સજેશન આપ્યું હતું કે, તેમની બહેનોને નવી કારમાં ફરવા માટે લઈ જાય. 

વધુ વાંચો: મુનવ્વર ફારૂકીએ જન્મદિવસ પર જીત્યો ખિતાબ, અભિષેક કુમાર પ્રથમ રનર અપ બન્યો

ટોપ 5 કન્ટેસ્ટન્ટ
બિગ બોસ ફિનાલે ટોપ 5 કન્ટેસ્ટન્ટ સાથે શરૂ થયું હતું. આ ટોપ 5 કન્ટેસ્ટન્ટમાં અંકિતા લોખંડે, મન્નારા ચોપરા, અભિષેક કુમાર, અરુણ મહાશેટ્ટી અને મુનવ્વર ફારૂકી હતા. અરુણ ટોપ 5માંથી બહાર થઈ ગયા હતા. અરુણ પછી અંકિતા લોખંડે શોમાંથી એવિક્ટ થઈ ગઈ હતી. મુનવ્વર અને અભિષેક કુમારની સાથે મન્નારાએ જગ્યા બનાવી હતી, પરંતુ તે ટોપ 2માં જગ્યા બનાવી શકી નહોતી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Bigg Boss 17 Bigg Boss munawar long drive munawar salman khan long drive munawar બિગ બોસ 17 મુનવ્વર ન્યૂ કાર મુનવ્વર ફારૂકી મુનવ્વર ફારૂકી લોન્ગ ડ્રાઈવ Bigg Boss 17
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ