Video / 16 વર્ષના આ છોકરાએ સલમાન ખાન અને રાખી સાવંતની કરી એવી જબરદસ્ત મિમિક્રી કે વીડિયો ધૂમ મચાવી રહ્યો છે

Bigg Boss 14 youtuber ronit ashra mimicry salman khan rakhi Sawant Arshi khan see funny video

બિગ બોસ 14ના હાલના વીકેન્ડના વાર એપિસોડમાં સલમાન ખાને ઘરના કન્ટેસ્ટન્ટને એક વીડિયો દેખાડ્યો. આ વીડિયો રાખી સાવંત, અર્શી ખાન અને સલમાન ખાનની મિમિક્રીનો છે. કન્ટેસ્ટન્ટ આ વીડિયો જોઈને ખુશ થઈ ગયા. રાખી સાવંત પણ આ વીડિયો જોઈને ખુશ થઈ ગઈ. આ વીડિયો પોપ્યુલર ઈન્ટાગ્રામ કન્ટેન્ટ ક્રિએટર રોનિત આશરાએ બનાવ્યો છે. તે માત્ર 16 વર્ષનો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ