વીડિયો / બિગ બોસ 14નો પહેલો ધમાકેદાર પ્રોમો વીડિયો આવ્યો સામે, સલમાન ખાન દેખાયો અલગ જ અંદાજમાં

bigg boss 14 salman khan show lockdown got new title premier video

ઘણીવાર એવી અફવાઓ સાંભળવા મળે છે કે સલમાન ખાન હવે આગામી બિગ બોસ સીઝન હોસ્ટ નહીં કરે, પરંતુ તે માત્ર અફવા બનીને જ રહી જાય છે. દર વર્ષે શો એક નવા જ અંદાજમાં આવે છે અને દર વર્ષે સલમાનનો અંદાજ પણ હટકે હોય છે. એવું જ કંઈક આ વખતે પણ જોવા મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ