વિજેતા / સિદ્ધાર્થ શુક્લા બન્યા Bigboss-13ના વિનર, અસિમ રિયાજ બીજા નંબર પર

bigg boss 13 winner siddharth shukla grand finale result

દેશનો સૌથી ફેમસ રિયલિટી શો બિગબોસ સિઝન 13ના વિજેતા જાહેર થઇ ચૂક્યા છે. ટોચના 6 ફાયનાલિસ્ટ સિદ્ધાર્થ શુક્લા, આસિમ રિયાઝ, પારસ છાબડા, આરતી સિંહ, રશ્મિ દેસાઈ અને શહનાજ ગિલ હતા. બધાને પાછળ રાખીને સિદ્ધાર્થ શુક્લા શોના વિનર બન્યા છે. શોના વિનર બનીને સિદ્ધાર્થ શુક્લા ખુબ ખુશ નજરે આવ્યા.

બ્રેકિંગ ન્યૂઝ