Viral / સલમાનને કારણે જલ્દીથી આવશે બિગ બૉસની આ સિઝનનો અંત

Bigg Boss 13 Will Not Be Extended, Grand Finale To Held On 15 February

ટેલિવિઝનનો સૌથી વિવાદિત રિયાલાટી શો ‘બિગ બોસ 13’ છેલ્લા કેટલાક સમયથી ફરી ચર્ચામાં છે. મેકર્સ આ શોની વધતી જતી લોકપ્રિયતાને જોઈને એપિસોડ વધારવાનું વિચારી રહ્યા હતા. જો કે, હાલમાં મળેલી જાણકારી પ્રમાણે મેકર્સે આ પ્લાન રદ્દ કરી દીધો છે.

બ્રેકિંગ ન્યૂઝ