ટીવી / હિમાંશીથી રશ્મિ સુધી Bigg Boss માં આ 4 સેલેબ્સની હાલત જુઓ કેવી થઈ

bigg boss 13 cooked up these four celebs breakup

બિગ બોસમાં હંમેશાં સ્પર્ધકો વચ્ચે પ્રેમ સંબંધ જોવા મળે છે. શોમાં કપલ્સ બને છે. જેમાં કેટલાક સંબંધો શો પછી ઘણા ચાલુ રહે છે, તો કેટલાક સંબંધો સમાપ્ત થાય છે. પરંતુ આ પહેલીવાર થશે જ્યારે શોમાં આવેલા સ્પર્ધકોના બાહ્ય સંબંધોને અસર થઈ હોય. સીઝન 13 ના કારણે અત્યાર સુધીમાં 4 સંબંધો તૂટી ગયા છે. ચાલો તેમના વિશે જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ