વિદેશનીતિ / જે કામ માટે ભારત દાયકાઓથી રાહ જોવે છે તેના પર બાયડને PM મોદીને કર્યું પ્રોમિસ, જુઓ શું કહ્યું

 Bigden says us will support in entry in un security council and NSG

અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં પ્રવેશ મળવા મમાલે તેમજ ન્યુક્લીઅર સ્પાલયર ગ્રુપમાં જોડાવા મામલે ભારતનું સમર્થન કર્યું છે. સાથેજ બંને દેશના નેતાઓએ આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ