મનોરંજન / BIGBOSS OTTની ટ્રોફી દિવ્યાએ જીતી : રનર અપ રહ્યો નિશાંત, ફાઇનલમાં પહોંચ્યા હતા આ 5 કન્ટેસ્ટન્ટ

BIGBOSS OTT's winner is divya agrawal

બિગબોસ OTTની પહેલી સિઝનનો અંત આવ્યો છે અને સાથે જ પહેલા વિનરનું નામ પણ અનાઉન્સ થઇ ગયુ છે. દિવ્યા અગ્રવાલે બિગબોસ OTTની ટ્રોફી જીતી લીધી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ