ચૂંટણી / યોગી સરકાર સ્થાનિક ચૂંટણીઓમાં OBCને આપી શકશે અનામત, સુપ્રીમે હાઈકોર્ટના ચુકાદા પર મૂક્યો સ્ટે

BIG win for Yogi govt! Supreme Court stays Allahabad HC order on OBC reservation for UP civic body elections

યુપીની સ્થાનિક ચૂંટણીઓમાં ઓબીસી અનામતના મામલે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે મૂકીને યોગી સરકારને રાહત આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ